દાહોદ એસપી કચેરી નજીક એમટી વિભાગમાંથી દાહોદ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 112 જનરક્ષક પ્રોજેક્ટ ની શરૂઆત અંતર્ગત જે વાન છે તેને દાહોદ થી રવાના કરવામાં આવી હતી અને દાહોદ તાલુકાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેશે અને ગુનાહિત પ્રવૃત્તિ સહિત કામગીરી જોડાશે 112 જનરક્ષક પ્રોજેક્ટની દાહોદની શરૂઆત કરાઈ હતી તેમાં જિલ્લામાં અલગ અલગ જગ્યાએ આ વાનને કાર્યરત કરાય છે