Install App
thakorroshni12208
This browser does not support the video element.
વલસાડ: સરોધી ફાટક પાસે લીલાપોર જતા રોડ ઉપર ખરાબ રસ્તાના કારણે એક કાર પાણી ભરેલા ખાડામાં ઉતરી જતા ફસાઈ
Valsad, Valsad | Sep 4, 2025
ગુરૂવારના 5:30 વાગ્યાની આસપાસ બનેલી ઘટના મુજબ વલસાડના સર્વોદય ફાટક પાસે લીલાપોર જતા રોડ ઉપર એક કાર ખાડામાં ઉતરી જતા ફસાઈ હતી. પાણી ભરેલો ખાડો નજરે ન પડતા કાર પાણીમાં ફસાઈ હતી. જેના ટ્રેક્ટર વડે ખેંચી બહાર કાઢવામાં આવી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!