ગોધરા પેરોલ ફર્લો સ્કવોડ પોલીસ ની ટીમ પેટ્રોલીંગમાં નીકળી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, મોરવા હડફ પોલીસ સ્ટેશનના છેલ્લા 24 વર્ષથી ધાડના ગુનામાં નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી મંગળભાઈ ચોખલાભાઈ હડકલાભાઈ ડામોર નવો હાલમાં મહારાષ્ટ્રના પાલઘર ધાનુ ખાતે છે જે મરેલ બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ રેડ કરી બાતમી મુજબના આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી