ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા શહેર ની શીખર પબ્લીક સ્કૂલ મા વિધાર્થી મા સ્વરછતા ની જાગૃતી માટે સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવવામાં આવ્યો આ કાર્યક્રમને સફળ બનાવવા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જયદીપસિંહ ઝાલા સિધ્ધરાજસિંહ ઝાલા તેમજ હસુભાઈ ચાવડા અને શિખર પબ્લિક સ્કૂલના પ્રિન્સિપલ સંજયભાઈ સેલેરા એ જહેમત ઉઠાવી હતી જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા