CBSE અને ICSE બોર્ડની શાળાઓની મનમાની સામે ગ્રામ્ય DEO ની સૂચના. રાજ્ય સરકારના નિયમોને શાળાઓએ પાળવાના રહેશે.CBSE અને ICSE બોર્ડની શાળાઓ ગુજરાત બોર્ડના નિયમોને લઈ કરતી હોય છે મનમાની.ગ્રામ્ય માં આવતી 80 શાળા સંચાલકો સાથે DEO એ કરી વાતચીત.વિદ્યાર્થીઓ ની સલામતી શાળાની જવાબદારી રહેશે.શાળા બહાર CCTV અને ટ્રાન્સપોટેશનના વાહનના કર્મીઓની વિગતો રાખવા સૂચના.