સાંતલપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સનાદર મુકામે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને વિવિધ બાબતો વિશે ચર્ચા વિચારણા કરી હતી.તાલુકાના ભાજપના કાર્યકર્તાઓ સનાદર પહોંચ્યા હતા જ્યાં વિધાનસભાના અધ્યક્ષની મુલાકાત લેવામાં આવી હતી.