પ્રાંતિજ ના સાંસદ ના ધરેથી દાદાની મૂર્તિ પંડાલ સુધી લઇ જવામા આવી ગણેશ ની મૂર્તિ ની સ્થાપના કરવામાં આવી છે જેમા સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ના ધરેથી ભગવાન ગણેશ ની મૂર્તિને વાજતે-ગાજતે પંડાલ સુધી લઇ જવામા આવી હતી પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ ગજાનંદ સોસાયટી ખાતે ભગવાન ગણપતિ ની મૂર્તિ નું સ્થાપન કરવામા આવ્યુ હતુ જેમા સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા ના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા તથા પ્રાંતિજ-તલોદ ના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ના ધરેથી