આજરોજ પાંચ કલાક આસપાસ દાંતીવાડા પોલીસની વાહન ચેકીંગ કામગીરીમાં અવરોધ ઉભો કરનાર ફતેપુરા ગામના બે યુવકો સામે પોલીસ ફરિયાદ ભાકોદર ગામ નજીક પોલીસ જવાનો વાહન ચેકીંગની કરી રહ્યા હતા કામગીરી. સ્વિફ્ટ કારના બ્લેક ગ્લાસ મામલે વાહન રોકાવતા વાહન ચાલકે પોલીસ સામે આક્ષેપ કરી વીડિયો ઉતારી આક્ષેપો કર્યા ફતેપુરા ગામના જગદીશ ભૂતડીયા અને અનિલ ભૂતડીયાએ વાહન ચેકીંગની કામગીરીમાં અવરોધ ઉભો કર્યો હતો. દાંતીવાડા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી.