ભેસ્તાન પોલીસ ના માણસોને મળેલ બાદ મીના હકીકતના આધારે ભેસ્તાન ગોલ્ડન આવાસ થઈ સિલ્વર નગર ચાર રસ્તા તરફ જવાના રોડ ઉપર જાહેર પર રેડ કરી આરોપી મોહમ્મદ અલ્ફાઝ મોમદ શરીફને નશા યુગ કોડીન સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો જો કે આરોપી પાસેથી પોલીસે 63,33 નો મુદ્દા માલ કબજે કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.