જખૌ ગામે રહેતા મોહન ભરત કોલી (ઉં.વ.૧૮) પોતાની બાઈકથી ઘરેથી જખો બંદરે જતો હતો, ત્યારે હોટલ પાસે બાઈક સ્લીપ થતા ઇજા પહોંચવાથી પ્રથમ સારવાર નલિયા હોસ્પિટલમાં લઈ વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડેલ હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવો અંગે જખૌ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.