Download Now Banner

This browser does not support the video element.

કતારગામ: ગોડાદરા વિસ્તારમાંથી પાણી પૂરી વાળાના દીકરાનું અપહરણ કરનાર 4 આરોપીને પોલીસે જડપી પારી વધું તપાસ શરૂ કરી

Katargam, Surat | Oct 3, 2025
સુરત શહેરના ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા દિવસો પહેલા બનેલી અપારની ગંભીર ઘટનાનો પોલીસે ભેદ ઉકેલિ નાખ્યો છે. ગોડાદરા પોલીસે આ ગુનામાં નાસ્તા ફરતા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ અપરણ નું મુખ્ય કારણ નાણાકીય લેવડ દેવડ અને બેન્ક એકાઉન્ટ માંથી રૂપિયા ઉપાડી લેવાનો વિવાદ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે જોકે આ મામલે પોલીસે ચાર આરોપી વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us