Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: જામનગરમાં પર્યુષણ પર્વની ભવ્ય ઉજવણી... પાંચમા દિવસે મોટી સંખ્યામાં લોકો દેરાસરમાં ઉમટ્યા

Jamnagar City, Jamnagar | Aug 24, 2025
જામનગર સહિત અનેક જગ્યાએ જૈન દેરાસરમાં પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ પાંચમા દિવસે ભગવાન મહાવીર સ્વામી ના જન્મનું વાંચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો દેરાસરમાં આવી પહોંચ્યા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us