સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા ઓવારાઓની મુલાકાત લીધી,તમામ વ્યવસ્થા અંગે કમિશનર દ્વારા આયોજકો સાથે ચર્ચાઓ કરવામાં આવી, મગદલ્લા પોર્ટ, ડુમસ પોર્ટ,પર મુલાકાત કરવામાં આવી,સુરત શહેરમાં નાની મોટી હજારોની સંખ્યામાં મૂર્તિઓ વિસર્જન કરવામાં આવતી હોય છે..