દાઉદી વહોરા સમાજના ધર્મગુરુડોક્ટર સૈયદના મુફદલ શેફુદ્દીન સાહેબ ગલીયાકોટ મુકામેથી દાહોદ પધાર્યા ત્યારે સમગ્ર દાહોદ શહેરમાં ભવ્ય આવકારનો માહોલ જોવા મળ્યો હતો દાહોદ છાપરી માં સ્કૂલ ખાતે હાજરી આપી દાહોદના વિવિધ વિસ્તારોમાં તેઓના દર્શન હેતુ સમાજના મોટી સંખ્યામાં લોકો ઉંટીયા હતા અને તેઓના દીદાર કર્યા હતા તેઓ ટ્રેનમાં મુંબઈ જવા રવાના થયા હતા સમાજના લોકો સાથે અન્ય સમાજના લોકો પણ ઉમટી પડ્યા હતા અને સૌએ તેમના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.