Download Now Banner

This browser does not support the video element.

ઉમરગામ: સરીગામમાં રક્તદાન શિબિરમાં 1670 યુનિટ એકત્ર

Umbergaon, Valsad | Jul 31, 2025
સરીગામ યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ રાકેશ રાયના માર્ગદર્શન અને રાહબરી હેઠળ 31 જુલાઇ 2025 ગુરુવારે સવારે 9 થી સાંજે 5 કલાક સુધી સરીગામ જીઆઇડીસી ફણસા રોડ પાવર હાઉસ સામે સરીગામનાં સામાજિક આગેવાન સ્વ. કમલાશંકર રાયની 22 મી પૂણ્યતિથીએ રક્તદાન કેમ્પનું આયોજન કરાયુ હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us