Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: જૂનાગઢ તાલુકાના મજેવડી ગામે પહોંચ્યા આપ નેતા રેશ્મા પટેલ ગામ લોકોએ ગામની ખરાબ પરિસ્થિતિની રોષભેર રજૂઆત કરી

Junagadh, Junagadh | Aug 24, 2025
આપ નેતા રેશ્મા પટેલે જુનાગઢ ના મજેવડી ગામ ની મુલાકાત લીધી , ગામ ની ખરાબ પરિસ્થિતિની રજૂઆત કરી ગામમાં આંવેલા કુવામાં લોકોના મોત થાય એ પહેલા ડિમોલેશન તાત્કાલિક કરવામાં આવે આ ટાંકો ગમે ત્યારે પડે છે આજુ બાજુ હાઇસ્કુલ રહેણાંક વિસ્તાર છે , બાલવાટિકા માટે આ જગ્યા ફાળવેલી પણ આજ જર્જરિત ટાંકા ના કારણે બાળકો-લોકો નો જીવ જોખમ માં છે,
Read More News
T & CPrivacy PolicyContact Us