અમદાવાદ ચાંદખેડા પોલીસે દારૂ ઝડપી પાડ્યો.. બાતમીના આધારે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા.. જ્યાં ઘર અને કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો મળી આવી.. પોલીસે 1 લાખ 74 હજારની કિમતની 286 દારૂની બોટલો જપ્ત કરી છે.॥ આ ઉપરાંત કાર સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કેસ બાબતે ચાંદખેડા પોલીસે....