દાહોદ સબ જેલમાં બ્રહ્માકુમારી વિશ્વ વિધાલય દાહોદના સહયોગથી જેલમાં વ્યસન મુક્તિ રથ લાવવામાં આવ્યો.અને જેલના બંદીવાનોને રથમાં રાખવામાં આવેલ L.E.Dના માધ્યમથી વ્યસન મુક્તિ કરવા અને કુંભકરણ રૂપી વ્યસનમાં લીન આપણા આત્માને જાગૃત કરવા બાબતની જાણકારી આપવામાં આવી હતી.આ પ્રસંગે પ્રજાપતિ બ્રહ્માકુમારી વિશ્વ વિધાલય દાહોદના કુમારી બ્રહમાકુમારી કપીલાબેનનાઓ દ્વારા વ્યસન મુક્તિ માટે બંદીવાનોને સંકલ્પ લેવડાવવામાં આવ્યા જેમાં આશરે ૧૫૦ જેટલાં બંદીવાનો દ્વારા જેલમાંથ