આજરોજ કમિશનરની અધ્યક્ષતામાં ફરિયાદ સંકલન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જનતાની ફરિયાદોનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવા માટે સમીક્ષા કરવામાં આવી હતી.આ બેઠકમાં ધારાસભ્ય સંજય કોરડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ વિભાગો સાથે સંકલન સાધવામાં આવ્યું હતું.