જુનાગઢ.... બનાસકાંઠા ના સાંસદ ગેનીબેન ઠાકોર નું નિવેદન આજે મોટાભાગનું રાજ્ય પાણીમાં ગરકાવ છે ભાજપની સરકાર દ્વારા એક પણ નવો ડેમ બાંધવામાં આવ્યો નથી આજે નરસિંહ મહેતાની ભૂમિમાં આવીને ખૂબ ગૌરવ અનુભવ છું આગામી ચૂંટણીમાં કોંગ્રેસ ખૂબ જ સારું પ્રદર્શન કરશે અને જીત મેળવશે તમામ જિલ્લાના પ્રમુખો અને આગેવાનોને આજેથી શિબિર શરૂ થઈ