ઇડર તાલુકાના મુડેટી એસ.આર.પી. કેમ્પમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો ગત સવારે ૧૧ વાગે મળેલી માહિતી અનુસાર ઇડર તાલુકાના મુડેટી એસ.આર.પી. કેમ્પમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો ઇડર તાલુકાના મુડેટી ગામ પાસે આવેલ રાજ્ય અનામત પોલીસ દળના એસઆરપી જૂથ-૬ કેમ્પ ખાતે તાજેતરમાં વિવિધ સુવિધાઓનો લોકાપર્ણ સમારોહનું અધિકારીઓની હાજરીમાં આયોજન કરાયું હતુ. મુડેટી ગામ પાસે આવેલ એસ.આર.પ