ધાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામે અસામાજિક તત્વો દ્વારા ઘર પાસે આવીને ગાળો બોલતા ગાળો બોલવાની ના પાડતા ઉસ્કેરાઈ જઈને મહિલા સહિત ત્રણ થી વધુ લોકો ઉપર ત્રીક્ષણ હથિયાર વડે હુમલો કરાતા માથાના ભાગે ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી