વન અને પર્યાવરણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા 76 મો વન મહોત્સવ 2025 ગળતેશ્વર વન લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત ગામ સરનાલ તાલુકો ગળતેશ્વર જિલ્લો ખેડા ખાતે આયોજિત કાર્યક્રમમાં મહેસાણા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી ને 40, 53,575 નો ચેક મુખ્યમંત્રીના હસ્તે આપવામાં આવ્યો હતો.