પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તાર મા આવેલ ચિત્રિણી નર્સિંગ કોલેજ મા જી.એન.એમની પરીક્ષા મા નાયક અર્ચના બેન વિધાર્થી ને ફ્રી ના ભરી હોય તેને કોલેજ ના પ્રિન્સિપાલ તથા પરિક્ષા કેન્દ્ર ના નિયામક ર્ડા.નરેન્દ્ર શર્મા દ્રારા પરીક્ષા ના આપવા દેતા જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયા મા વાયરલ થયો હતો અને વિડીયો વાયરલ થયો ને આ અંગે કોલેજ ના ટ્રસ્ટી ર્ડા.નૃપાશ પટેલ ના ધ્યાને