This browser does not support the video element.
વડોદરા: સંસ્કારી નગરીમાં ગૌમય અને પર્યાવરણને અનુકૂળ વાતાવરણ ઉભું કરવા પ્રયાસ,ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરાશે
Vadodara, Vadodara | Aug 29, 2025
વડોદરા : મહિલા સશક્તિકરણના ભાગરૂપે સંસ્કારી નગરીમાં ગૌમય અને પર્યાવરણને અનુકૂળ વાતાવરણ ઉભું કરવા પાલિકા દ્વારા પ્રયાસ હાથ ધરાયો છે.ગૌ સેવા ગતિવિધિ અંતર્ગત ટૂંક સમયમાં ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરાશે.પીઓપીથી પર્યાવરણને થતું નુકસાન અટકાવવા પહેલ કરાઈ છે.જેમાં યુસીડી પ્રોજેકટની મહિલાઓ, મૂર્તિકરો અને સ્વૈચ્છિક નાગરિકોને જોડાશે.જેમને ગૌ ક્રાફટ,કિચન ગાર્ડન, કોડિયા, દીવા, ફૂલ છોડના કુંડા બનાવવા લક્ષી ટ્રેનિંગ અપાશે.