Download Now Banner

This browser does not support the video element.

દસ્ક્રોઈ: અમદાવાદ શહેરની એલ.સી.બી. ઝોન-3 ટીમે નોંધપાત્ર સફળતા હાંસલ કરી

Daskroi, Ahmedabad | Sep 5, 2025
અમદાવાદ શહેરની એલ.સી.બી. ઝોન-3 ટીમે નોંધપાત્ર સફળતા હાંસલ કરી અમદાવાદ શહેરની એલ.સી.બી. ઝોન-3 ટીમે નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. વસ્ત્રાપુર, નવરંગપુરા, ગુજરાત યુનિવર્સિટી, સરખેજ અને અમદાવાદ ગ્રામ્યના બોપલ પોલીસ સ્ટેશન કક્ષાના વાહન ચોરીના કુલ પાંચ ગુનાઓનો ભેદ ઉકેલીને પોલીસે ઉત્કૃષ્ટ કામગીરી બજાવી છે. આ કાર્યવાહીમાં રૂ. 2,07,000/-ના મુદ્દામાલની જપ્તી કરવામાં.
Read More News
T & CPrivacy PolicyContact Us