માંડવી દિગંબર જૈન સમાજ દ્વારા પર્યુષણ મહાપર્વની ખૂબ જ ભક્તિ ભાવ માહોલમાં આનંદ ઉલ્લાસેર ઉજવણી કરી હતી જેમાં અભિષેક, પૂજા, સ્વાધ્યાય, પ્રતિકમંણ, આરતી વિગેરે ધાર્મિક કાર્યક્રમો સર્વે સમાજના ભાઈઓ બહેનો દ્વારા એ ભાગ લીધો હતો, અને ધાર્મિક નીતિ નિયમો નું ચુસ્ત પણે પાલન કર્યું હતું શ્રીજી અને તપસ્વી ઓની શોભા યાત્રા બેન્ડવાજા ના સથવારે નગર માં ફેરવવામાં આવી હતી. જેમાં દસ દિવસના ઉપવાસ તપસ્વી અ.સો. માનસિબેન શાહ તથા સ્તુતિ શાહ કર્યા હતા.