બોડેલીમાં બીજેપીના ખેસ ગંદકીમાં રઝળતા જોવા મળ્યા છે. અલીખેરવા વિસ્તારની નવી નગરીમાં ગંદકીમાં બીજેપીના ખેસ જોવા મળ્યા છે. મોટી માત્રામાં ગંદકીમાં ખેસ ગંદકીમાં રઝળતા જોવા મળ્યા હતા. કુતરાઓ અને સુવર ખેસ પર ચાલી રહ્યા છે. ગંદકીમાં ખેસ કોણ નાખી ગયું ? તેને લઇ અનેક સવાલ ઉભા થયા છે.