જો તમે સોનું ખરીદવા માંગતા હો, તો તમારે ઘરની બહાર નીકળતા પહેલા સોનાનો ભાવ જાણી લેવો જોઈએ. સપ્ટેમ્બરની શરુઆતની સાથે જ આજે બુલિયન માર્કેટ ખુલતા સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલે પહોંચ્યો છે.