જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં મુસ્લિમ સમાજ દ્વારા પયગમ્બર હજરત મોહમ્મદ સાહેબના 1500મા જન્મદિવસ નિમિત્તે ઈદ-એ-મિલાદ-ઉન-નબીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે મુસ્લિમ સમુદાયે શાંતિ અને ભાઈચારાનો સંદેશ ફેલાવવા માટે એક ભવ્ય જુલૂસનું આયોજન કર્યું હતું.આ જુલૂસ મેંદરડા તાલુકાના મુખ્ય માર્ગો પરથી પસાર થયું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો, યુવાનો, બાળકો અને વડીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો