ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોણપર ગામના મોક્ષધામના પવિત્ર સ્થળ પર ચાર કર્મચારી ઓનો જાહેર નિવૃતી સન્માન સમારોહ યોજાયો જેની ખાસ વિશેષતા એ છે કે ભારત દેશ મા કાર્યક્રમ કોઇપણ સ્થળ પર હોય પરંતુ મોક્ષધામ એટલે કે સ્મશાન ની જગ્યા પર ન હોય એટલે કે ભારત દેશના ઇતિહાસ ની આ પ્રથમ ઘટના બનવા પામી છે. જે ચાર કર્મચારી મા ગામના બ્રાન્સ પોસ્ટ માસ્ટર,અને ત્રણ આંગણવાડી તેડાગર