વિસાવદર વન વિભાગની એ.સીએફ કચેરી માં બનેલી ઘટના વનત્રના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી હતી તે બાબતે હજુ સુધી કોઈ ફરિયાદ લેવામાં આવી નથી જો આગળ કોઈ ફરિયાદ લેવામાં નહીં આવે તો ગાંધીજીઆ માર્ગે આંદોલન કરવાની ચીમકી જાંબુથોડા નેશના રહેવાસીઓ દ્વારા આપવામાં આવી હતી