બોટાદમાં ખસ રોડ પર કલેકટર કચેરીની પાછળના વિસ્તારમાં તેમજ મીલેટરી રોડ, આરટીઓ કચેરી આસપાસ સરકારી પડતર જમીન આવેલ છે અને પડતર જમીનની ટેકરા ઓમાં ખોદકામના કરવાના વિડિઓ વાયરલ થઈ રહ્યાં છે જેમાં જેસીબી ડમ્પર ટ્રેક્ટર જેવા વાહનો સાથે પડતર જમીન પરની ના ટેકરા માટીની ધારો ખોદકામ કરવામાં આવી છે. કોની મંજૂરીથી શા માટે ખોદકામ કરાય છે તે અંગે કોઈ સ્પષ્ટતા થતી નથી વાયરલ વીડિયોની હકીકત બોટાદની છે.