This browser does not support the video element.
માનવ તસ્કરી કરી નોકરી વાછૂકોને ગેરકાયદે મ્યાનમાર મોકલી સાયબર ફ્રોડ કોલ સેન્ટરમાં રાખવાના રેકેટનો પર્દાફાશ,ત્રણ ઝડપાયા
Majura, Surat | Sep 1, 2025
માનવ તસ્કરી કરી નોકરી ઇચ્છુંકો ને મ્યાનમાર મોકલવાનું રેકેટ ઝડપાયું સુરત સાયબર ક્રાઇમની ટીમને સફળતા મળી.મ્યાનમાર ગેરકાયદે મોકલી આપતા હતા.જ્યાં સાયબર ફ્રોડ કોલ સેન્ટરમાં કામ કરાવતા હતા.યુવાનોને યુ.એસ.ડી.ટી માં પગાર ચુકવવામાં આવતો હતો.અન્ય એજન્ટ મારફતે USDT રૂપિયામાં કન્વર્ટ કરી દેતા હતા.મુખ્ય આરોપી નીરવ સહિત 3 આરોપીઓની ધરપકડ કરાઈ.અત્યાર સુધી 40 લોકોને ગેરકાયદે મ્યાનમાર મોકલી આપ્યા હતા.આ યુવાનોને ચાઈનીઝ ગેંગ માટે કામ કરાવતા હતા.