Download Now Banner

This browser does not support the video element.

રાણપુર: તાલુકાના જાળીલા સેજાની આંગણવાડી કેન્દ્રો ખાતે લાભાર્થીઓને ટેક હોમ રાશન આપવામાં આવી

Ranpur, Botad | Mar 15, 2025
બોટાદ જીલ્લાના રાણપુર બાળ વિકાસ કચેરી દ્વારા જાળીલા સેજાની આંગણવાડી કેન્દ્રો માલણપુર 1 અને 2 ના લાભાર્થીઓને ટેક હોમ રાશન આપવામાં આવ્યું જેમાં સગર્ભામાતા અને ધત્રીમાતાઓને માતૃશક્તિના પેકેટ આપવામાં આવ્યા, 6 માસથી 3 વર્ષના બાળકોને બાળ શક્તિના પેકેટ આપવામાં આવ્યા.આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળા, આંગણવાડી મુખ્ય સેવિકા પરમાર રેખાબેન, આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો હાજર રહ્યા.
Read More News
T & CPrivacy PolicyContact Us