જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરી ખાતે આવેલ શ્રી નકલંગ ધામ રણુજા ખાતે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું વાત કરવામાં આવે તો સણોસરી ખાતે બે દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોકમેળામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટીયા હતા અને વિવિધ રાઈટ્સ માં બેસી આનંદ માણ્યો હતો આ મેળામાં આજુબાજુના અનેક ગામના લોકો ઉમટીયા હતા અને મજા માણી હતી