ભાણવડના દેવળિયાથી સણોસરી જોડતા નુકસાનગ્રસ્ત માર્ગ પર ઉપર ડામર પેચ વર્કની કામગીરી કરાઈ વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલા રસ્તા ઉપર ડામર પેચની કામગીરી શરૂ કરવામાં આવી છે ભાણવડ તાલુકાના દેવળિયાથી સણોસરી જોડતા માર્ગ પર ડામર પેચવર્કની કામગીરી માનવબળ તથા મશીનરીના ઉપયોગ સાથે પૂરજોશમાં કરવામાં આવી રહી છે.