This browser does not support the video element.
ધોળકા: ચિત્રકાર, બાળ સાહિત્યકાર, કવિ,નિવૃત શિક્ષક મર્હુમ મેહબૂબઅલી સૈયદ સાહેબને શ્રદ્ધાંજલિ આપવા ધોળકામાં પ્રાર્થના સભા યોજાઈ
Dholka, Ahmedabad | Sep 7, 2025
ચિત્રકાર, બાળ સાહિત્યકાર, કવિ, નિવૃત શિક્ષક અને સર્વ ધર્મ સમભાવનાં પુરસ્કર્તા મર્હુમ મહેબૂબઅલી સૈયદ ( બાબા ) નું તા. 03/09/2025, બુધવારે 63 વર્ષની વયે તેમના વતન આણંદ જિલ્લાના હાડગુડ ગામમાં અવસાન થયું હતું. આજરોજ તા. 08/09/2025,રવિવારે સાંજે 04 વાગે તેમની કર્મભૂમિ ધોળકા ખાતે અનંતરાવ કાળે હોલમાં મર્હુમ સૈયદ સાહેબને શ્રદ્ધાંજલિ આપવા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ - મુસ્લિમ નગરજનો, શિક્ષણશાસ્ત્રીઓ, ચિત્રકારો વગેરે હાજર રહેલ.