ચોટીલા તરણેતરના લોક મેળામાં ખાનગી વાહન પાર્કની જગ્યામાં લોકોને મોંઘા ભાવ ન આપવા પડે માટે આ વર્ષ ભાવ બાંધવામાં આવ્યા છે. ત્યારે ચોટીલા પ્રાંત અધિકારીએ મેળામાં આ ભાવોનું નિયમન કરાય છે કે તેની તપાસ હાથ ધરી નક્કી કરેલા ભાવો લેવા તાકીદ કરી હતી. લોકમેળામાં અનેક લોકો આવતા હોય છે ત્યારે તેમના વાહનો મૂકવા માટે પાર્કિંગની વ્યવસ્થા કરાય છે. ત્યારે પાર્કિંગ જે ખાનગી હોય છે ત્યાં મનફાવે તેવા ભાવો લઈ લૂંટ કરાતી હોવાનું ધ્યાને આવતા આ વર્ષ મેળામાં ફોર વ્હીલરના ર