Download Now Banner

This browser does not support the video element.

ભરૂચ: ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે જન્મ - મરણના સોફ્ટવેર માં એન્ટ્રી કરવા અંગે તાલીમ યોજાઈ

Bharuch, Bharuch | Aug 30, 2025
આજરોજ ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે જન્મ - મરણના સોફ્ટવેર માં એન્ટ્રી કરવા અંગે ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારના તમામ ડોક્ટર્સ તથા તેઓના સ્ટાફને લઈ ૨૫ થી વધુ હોસ્પિટલ ને જિલ્લા કક્ષાની તાલીમ આપવામાં આવી..
Read More News
T & CPrivacy PolicyContact Us