રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર અને કમિશનર, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા તરણેતરના સુપ્રસિદ્ધ મેળામાં આયોજિત દ્વિતીય ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધા, તરણેતર ૨૦૨૫-૨૬માં લોકવાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હળવદના પ્રવીણકુમાર શંકરભાઈ તારબુંદીયા ઉર્ફે રામભાઈ દલવાડી પ્રથમ ક્રમે વિજેતા થયા હતા..