Download Now Banner

This browser does not support the video element.

વડોદરા પશ્ચિમ: અમારા જૂના ઝૂંપડા સારા હતા, અહીં તો દરરોજ ભય સતાવે છે : આવાસોના રીનોવેશનની માંગ

Vadodara West, Vadodara | Oct 8, 2025
કિશનવાડી વુડા આવાસ યોજનામાં આજે એક મકાનમાં સીલીંગના પોપડા પડતા દંપતીને ઇજા પહોંચી હતી. મોટાભાગના આવાસો ખખડધજ બન્યા હોય સ્થાનિકોએ રીનોવેશનની માંગ કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us