Download Now Banner

This browser does not support the video element.

સુબીર: ડાંગ જિલ્લામાં શ્રીકાર વરસાદ.પ્રશાસનની અપીલ બંધ માર્ગો પર વાહન ચાલકો ન જવા ,વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો તંત્રની ચેતવણી

Subir, The Dangs | Sep 7, 2025
સાંજના ૪ વાગ્યા સુધી જિલ્લામાં ૧૦ ગ્રામ્ય માર્ગો બંધ,કોઝવે અને સ્લેબ ડ્રેઈન ઓવરટોપિંગ,૧૫ જેટલા ગામો પ્રભાવિત.પ્રશાસનની અપીલ બંધ માર્ગો પર વાહન ચાલકો ન જવા ,વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો તંત્રની ચેતવણીનું પાલન કરવું.કલેક્ટર શાલિની દુહાન સાવચેતી માટે તમામ વિભાગોને સતર્ક રહેવાના નિર્દેશ,અધિકારીઓ-કર્મચારીઓને કાર્યસ્થળે રહેવાનો આદેશ
Read More News
T & CPrivacy PolicyContact Us