ગણેશ ઉત્સવ ના એક દિવસ બાકી હોય ત્યારે તાલુકાના ગામેગામ ગણેશ મંડળો દ્વારા ગણેશ ઉત્સવ ની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે શાળાએ જતા બાળકોમાં બાપાના આગમન પૂર્વે ખુબજ ઉત્સાહ જોવા મળ્યો છે વહેવલ મુખ્ય પ્રાથમિક શાળામાં બાળકોએ ગ્રુપમાં ભેગા મળી ગ્રૂપ સ્પર્ધા રૂપી ગ્રૂપ બનાવી માટીમાંથી ગણેશજી ની પ્રતિમાઓ તૈયારી કરી હતી.આજે વહેવલ શાળામાં ગણેશ ઉત્સવ સાથે બાળકો માં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.