આજે તારીખ 08/09/2025 સોમવારના રોજ સાંજે 4.30 કલાક સુધીમાં દાહોદ જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ મેધા પંચાલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા હાજર રહ્યા.ઝાલોદ નગરમાં ભાજપ મહિલા મોરચા દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાનુ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અપમાન કરવામાં આવ્યું તેના વિરોધમાં બસ સ્ટેશન પર ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા રાહુલ ગાંધી હાય હાય, મા કા અપમાન નહીં સહેવા હિન્દુસ્તાન, ભારત માતા કી જય,વંદે માતરમના નારા સાથે ગગન ગુંજાવયુ.