શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ વાહન ચેકીંગ કરી રહ્યા હતા.ત્યારે રાજસ્થાન તરફ થી એક ગાડી આવતા ગાડી પર સંકા જતા રોકી ગાડીની તલાસી લેતા શીટ ના પાછળ ગુત્પ ખાના માથી 390 નંગ દારૂ જોવા મળતા શામળાજી પોલીસે 1.16.355 ના દારૂ સાથે ગાડી તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ 3.23.355 ના મુદ્દામાલ સાથે એક આરોપી પંકજ પરમાર પોલીસકર્મીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હોવાની વિગત સામે આવી.