ખેરગામ પોલીસમાં ધરમપુર સાઈનાથ હોસ્પિટલના ડોક્ટર ડી સી પટેલે જાણ કરી હતી કે ભોગ બનનાર આનંદ ઈશ્વરભાઈ પટેલ તેઓએ ધેજ ખરેરા નદીના પુલની સાઈડ પર દવા પી ગયેલ હતા તેઓને ધરમપુર સાઈનાથ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે અને સારવાર અર્થે દાખલ કર્યા છે હાલમાં સારવાર ચાલુ છે અને પેશન્ટ ભાનમાં છે જે અંગે પોલીસે જાણવાજોગ નોંધી વધુ તપાસ ખેરગામ પોલીસ કરી રહી છે.