Download Now Banner

This browser does not support the video element.

વલ્લભીપુર: તાલુકાના પાટણા અને રાજગઢ વચ્ચે મારામારી સર્જાઈ 5 લોકો ઈજાગ્રસ્ત થયા

Vallabhipur, Bhavnagar | Sep 3, 2025
આજે તારીખ 3 સપ્ટેમ્બર ના સાંજના 5 વાગ્યા અરસામાં પાટણા અને રાજગઢ વચ્ચે માતાના મંદિર પાસે બે જૂથ વચ્ચે મારામારી સર્જાઈ હતી, જેમાં એકજ સમાજના 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેઓને તાત્કાલિક વલ્લભીપુર આરોગ્ય કેન્દ્ર ખસેડાયા હતા , ઘટનાની જાણ પોલીસ ને થતાં હોસ્પિટલ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us