માળીયા હાટીના તાલુકા.ચોરવાડ જુના બસ સ્ટેન્ડ અને કાણેક રોડ બાયપાસ પાસે "એલ.ઈ.ડી. સ્ક્રીન" નું લોકાર્પણ કરવામાં આવ્યુંઆ તકે શહેર ભાજપ પ્રમુખશ્રી વિમલભાઈ મીઠાણી એ જણાવ્યું કે, આજના ડીજીટલ યુગમાં આપણા શહેરને પણ નવી સુવિધાઓ ડીજીટલ રૂપે મળે તે માટે નગરપાલિકા કટીબદ્ધ છે, આજ બે સ્થળે "એલ.ઇ.ડી.સ્ક્રીન"નું લોકાર્પણ અમારા સૌના વડીલ શ્રી હીરાબાપા ની ખાસ ઉપસ્થિત મા નગરપાલિકા પ્રમુખ માનનીય શ્રીમતી બેનાબેન ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા