મુખ્યમંત્રી શાળા મનમાની પર કડકતા:ગ્રામ્ય DEOની 80 શાળાઓ સાથે બેઠક, રાજ્ય નિયમોનું કડક પાલન જરૂરી તાજેતરમાં શહેરમાં CBSE અને ICSE બોર્ડની સ્કૂલોને લઈને રાજ્ય સરકારના નિયમોનું ઉલ્લંઘન કરતી શાળાઓ પર હવે કડક કાર્યવાહી થઈ રહી છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી CBSE અને ICSE બોર્ડની શાળાઓ માટે ગ્રામ્ય DEO દ્વારા એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ...